RIP Full Form in Gujarati: આજ ના આ સોશિયલ મીડિયા ના સમય માં ઘણા બડા એવા શબ્દ છે જે શોર્ટ ફોર્મ માં ઉપયોગ માં લેવાય છે પરંતુ તેના ફુલ ફોર્મ જાણવા ખુબજ જરૂરી હોય છે. આજ ના આલેખ માં અમે આપણે RIP Full Form in Gujarati જણાવીશું.
RIP Full Form in Gujarati
RIP એ એક ઇંગ્લિશ શબ્દ નું ટૂંકું રૂપ છે. RIP નું ફુલ ફોર્મ “Rest in Peace” થાય છે. Rest in Peace નો અર્થ થાય છે, “શાંતિથી આરામ કરો”
RIP શબ્દ નો પ્રયોગ
કોઈ વહાલા વ્યક્તિ નું અવસાન થાય તેવા સંજોગો માં RIP શબ્દ નો પ્રયોગ કરવામાં આવે છે. જેના દ્વારા ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવે છે કે આત્મા ને આરામ આપજો. અને એક ચીર અને નિર્વિધ્ન પૂર્ણ નિંદરા માટે પ્રાર્થના કરવામાં આવે છે. મુખ્યત્વે આ શબ્દ નો ઉપયોગ ખ્રિસ્તી સમુદાય માં વધુપડતો કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ માં આ ભાવાર્થ માટે “ૐ શાંતિ નો ઉપયોગ કરવામાં આવે છે.
અહી અમે આપને RIP Full Form in Gujarati વિશે જાણકારી આપવાનો પ્રયત્ન કરો. હાલ માં આપરાકાર ના શબ્દ નો ઉપયોગ સોશિયલ મીડિયા માં શ્રદ્ધાંજલી પાઠવવા માટે કરવામાં આવે છે. આ
Thanks for sharing this information