GPSC full form in Gujarati
GPSC:Gujarat Public Service Commission
GPSC full form in Gujarati
GPSC: ગુજરાત લોક સેવા આયોગ
GPSC full form in Gujarati Language
What’s GPSC Do
GPSC દ્વારા ગુજરાત રાજ્યમાં લોક સેવા માટે ની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે. GPSC વડે લેવામાં આવતી પરીક્ષા વડે ગુજરાત માં વિવિધ પદ ની નિમણૂક પ્રક્રિયા કરવામાં આવેછે. આ નિમણૂક કરવામાં આવતા પદ માટે પસંદગી પામતા ઉમેદવારો ને જુદા જુદા માપદંડ માઠી ઉત્તીર્ણ થવું પડે છે.
History of GPSC
1 May 1960 ના રોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC) ની રચના કરવામાં આવી હતી.
અહી અમે આપને GPSC Full Form in Gujarati, Function of GPSC અને History વિષે માહિતી પ્રદાન કરી છે. અમને આશા છે કે આપણે અમારી આ માહિતી પસંદ આવી હશે. આપણે આ વિષય સાથે કોઈ પ્રશ્ન હોય તો આપ કમેંટ કરી અમને જણાવી શકો છો